આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આવી ભરતીની જાહેરાત 17 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

AAU Recruitment 2024
---Advertisement---

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આવી ભરતીની જાહેરાત 17 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે. AAU Recruitment 2024 આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી છે આ ભરતી માટે 180 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 17 જાન્યુઆરી 2025 આ તારીખ પહેલા બધા ઉમેદવાર અરજી કરવાની રહેશે અને અરજી કેવી રીતે કરવી કેટલી હશે લાયકાત છે અને આર્ટીકલ માં આપેલ છે તો તમે એનો યુનિવર્સિટીમાં અરજી કરવા માગતા હો તો સંપૂર્ણ વાંચો :

AAU Recruitment 2024 | આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી

વિગત માહિતી
સંસ્થા આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU)
કુલ જગ્યા 180
જગ્યાનું નામ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, અસિસ્ટન્ટ પ્રોફેસર
નોકરી સ્થાન આણંદ, ગુજરાત
ફોર્મ ભરવાની રીત ઓનલાઇન
ફોર્મ શરુ થવાની તારીખ 20 ડિસેમ્બર 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી 2025

AAU Recruitment 2024 પગાર ધોરણ:

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી છે તેમાં તમને પગાર જણાવી દઈએ તો પ્રોફેસર નો પ્રોફેસર: ₹144200 – ₹218200/- મહિનો
અને એસોસિએટ પ્રોફેસર પગાર : ₹79800 – ₹217100/- પ્રતિ મહિનો અસિસ્ટન્ટ પ્રોફેસર: ₹57700 – ₹182400/- પ્રતિ મહિનો

AAU Recruitment 2024 અરજી ફી

કૃષિ યુનિવર્સિટીમાં જાહેર કરવામાં આવેલ ભરતી માટે અરજી ની વાત કરવી હોય તો જનરલ / OBC ₹1000/- ફી અને રાખવામાં આવેલ છે અને SC / ST / SEBC EWS / PwD ₹250/-ફી

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર્સની 600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે

આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 પદોની સંખ્યા:

  1. પ્રોફેસર: 39
  2. એસોસિએટ પ્રોફેસર: 75
  3. અસિસ્ટન્ટ પ્રોફેસર: 66

આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 શૈક્ષણિક લાયકાત:

  1. પ્રોફેસર: Ph.D. અને 10 ગુણવત્તાવાળા પ્રકાશનો
  2. એસોસિએટ પ્રોફેસર: Ph.D. અને Master’s degree સાથે 55% ગુણ
  3. અસિસ્ટન્ટ પ્રોફેસર: Master’s degree (55% ગુણ) અથવા Ph.D. અને NET પરીક્ષા પાસ કરવી, NAAS-દરજાવાળી જર્નલમાં 1 પ્રકાશન

AAU Recruitment 2024 ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: Click Here
Official Notification PDF: Click Here
ફોર્મ ભરવા માટેની લિંક: Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: Click Here

Join WhatsApp

Join Now

Leave a Comment