AgriStack Farmer Registry Gujarat 2025: એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી કરવાની જાણો સંપૂર્ણ રીત સ્ટેપ બાય સ્ટેપ

Gujarat Farmer Registry
---Advertisement---

Agristack Farmer Registry Gujarat 2025: agri stack farmer registry system gujarat એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી કરવાની જાણો સંપૂર્ણ રીત સ્ટેપ બાય સ્ટેપ ઘરે બેઠા તમે મોબાઈલથી પણ કરી શકો છો જાણો સંપૂર્ણ રીત agristack gujarat registration કેવી રીતે કરવું અને gujarat farmer registry status check કેવી રીતે કરવું , તમે બજારમાં જઈને અથવા ગામમાં farmer registry gujarat csc પર કરાવી શકો છો

એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત શું છે? એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી એ સરકાર દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે છે. આ રજિસ્ટ્રી દ્વારા ખેડૂતોની જમીન, પાક અને અન્ય માહિતી ઓનલાઇન રેકોર્ડ કરવામાં આવે છે. Gujarat Farmer Registry 2024

એગ્રી સ્ટેક ખેડૂત રજિસ્ટ્રી 2025 :Agri stack farmer registry 2025

એક્સેસ પોર્ટલ રાજ્ય-વિશિષ્ટ ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલની મુલાકાત લો.
એકાઉન્ટ બનાવો નોંધણી કરવા માટે આધાર અને OTP નો ઉપયોગ કરો.
લૉગિન કરો ઓળખપત્રો સેટ કરો અને તમારી પ્રોફાઇલને ઍક્સેસ કરો.
વિગતો દાખલ કરો વ્યક્તિગત અને જમીનની માહિતી આપો.
ચકાસો અને ઈ-સાઇન ડેટા કન્ફર્મ કરો અને OTP વડે ઈ-સાઇન કરો.
સંપૂર્ણ નોંધણી નોંધણી નંબર નોંધો.

Gujarat Farmer Registry Agristack Farmer Registry Gujarat 2025

ડિસેમ્બર પછી તમામ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સતત લાભ મેળવવા માટે બનાવેલ ફાર્મર આઈડી મેળવવું જરૂરી બનશે અને જેમણે ખેડૂત આઈડી બનાવ્યું નથી તેમને લાભ નહીં મળે અને જેમની પાસે ખેડૂત આઈડી છે તેઓને આનો લાભ મળશે નહીં. આ યોજનાનો લાભ મેળવી શકશે અને ખેડૂત ID બનાવવાનો હેતુ જમીન ધારકોનો આધાર લિંક ડેટા તૈયાર કરવાનો છે.

ખેડૂત રજિસ્ટ્રી એગ્રી સ્ટેક માટે પાત્રતા Eligibility Farmer Registry Agri Stack

એગ્રીસ્ટેક હેઠળ ખેડૂત રજિસ્ટ્રી માટે પાત્રતા માપદંડ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. ખેડૂતો પાસે જમીન ID હોવું આવશ્યક છે જેમાં સર્વે નંબર અને તેમના ખેતર વિશે વિગતવાર માહિતી શામેલ હોય.

આઇ ખેડૂત પોર્ટલ પર આવી રીતે રજીસ્ટ્રેશન કરી અને તમે મેળવી શકો છો બાગાયતી યોજના સહાય

ખેડૂત રજિસ્ટ્રી જરૂરી દસ્તાવેજો Farmer registry Documents required

એગ્રીસ્ટેક ખેડૂત રજિસ્ટ્રી માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

  1. આધાર કાર્ડ
  2. આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર
  3. જમીન રેકોર્ડ
  4. બેંક ખાતાની વિગતો
  5. જાતિ પ્રમાણપત્ર

Gujarat Farmer Registry Benefits of Agri Stack ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી એગ્રી સ્ટેકના ફાયદા

સહાય સમયસર મળે:

  • ખેડૂતની માહિતી ડિજિટલ હોય તો સરકારની સહાય, વીમા અને અન્ય લાભો Farmer Registry સુધી વહેલી અને સીધી રીતે પહોંચે છે.

સાચી યોજનાઓ બનશે:

  • પાક અને જમીનની સાચી માહિતી સરકારને મળે છે, જેનાથી ખેડૂતો માટે ખાસ અને જરૂરી યોજનાઓ બનાવી શકાય છે.

લોન સરળ થાય:

  • ડિજિટલ ડેટાની મદદથી બેંકોને ખબર પડે છે કે કયાં ખેડૂતને લોન આપવી જોઈએ, એટલે ખેડૂતો માટે લોન મેળવવું સરળ બને છે.

PM Kisan Yojana 2025 Agristack Farmer

કિસાન યોજના સાથે Farmer Registry ફાર્મર આઈડી લીંક કરેલ હશે તો પીએમ કિસાન યોજના નો હપ્તો મળશે એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અને તમને અનેક યોજનાઓના લાભ આપવામાં આવશે

Farmer Registry બનાવવી શા માટે જરૂરી છે?

જો તમે પણ એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રી કરવા માંગો છો તો તમને ખૂબ જ લાભ થશે કારણ કે ફાર્મર આઈડી દ્વારા ખેડૂતોને 2000 નો હપ્તો પોતાના ખાતામાં જમા કરવામાં આવશે કારણ કે હાલમાં ઘણા ખેડૂતો હોવાથી કે જેમને ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન નથી કરાવું તો તેમને કિસાન યોજનાનો હપ્તો લેવામાં તકલીફ પડશે એટલે સમયસર ફાર્મર રજીસ્ટ્રી કરાવવું છે.

Agristack Farmer Registry Gujarat 2025

હાલમાં ફાર્મર આઈડી બનાવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ આવેલી છે તલાટી અને સર્વેને પણ ફાર્મર આઇડી ના બનવાના કારણે મુશ્કેલી ભોગવી પડે છે વેબસાઈટ હાલમાં ખુબ જ ધીરે ચાલે છે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાતી વખતે નામ અલગ અલગ હોય છે તેવી તકલીફ પડે છે બધાને

Agristack Farmer Registry Gujarat મુખ્ય લાભો

  • ખેડૂતને ટેકાના ભાવ નોંધણી કરાવતી વખતે કોઈ તકલીફ નહીં પડે સરળતા થી કરી શકશે:
  • ખેડૂતોના પાકના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપી અને સરળ બને છે.
  • ખેડૂતો સરળતાથી પીએમ કિસાનના તમામ હપ્તાઓનો લાભ મેળવી શકે છે.
  • એક વખત Farmer Registry ફાર્મર ID રજીસ્ટર કર્યા બાદ વારંવાર રજીસ્ટ્રેશન નહીં કરવું પડે સરકારી યોજના નો લાભ મળશે:

Agristack farmer registry કેવી રીતે બનાવવું? Agristack farmer registry gujarat 2025 apply online

ગુજરાત માટે એગ્રી સ્ટેક નોંધણીના સરળ પગલાં:

Agristack farmer registry gujarat 2025

  • એકવાર વેબસાઇટ ખુલી જાય, પછી “Log in As” વિકલ્પ પસંદ કરો અને “Farmer” પસંદ કરો. આ રીતે

Agristack farmer registry gujarat 2025

  • નવું ખાતું બનાવો: “Create New Account” પર ક્લિક કરો.
  • તમારું આધાર નંબર દાખલ કરો અને “Submit” પર ક્લિક કરો.

Agristack farmer registry gujarat 2025

  • આધાર સાથે જોડાયેલા મોબાઇલ પર આવેલ OTP દાખલ કરો અને “Verify” કરો.

Agristack farmer registry gujarat 2025

  • આધાર સાથે જોડાયેલી માહિતી ઓટોમેટિક દાખલ થશે.

3. વ્યક્તિગત વિગતો ભરો:

  • તમારું નામ, જન્મ તારીખ, લિંગ અને સરનામું ચકાસો.
  • જો કોઈ માહિતી અપડેટ કરવાની જરૂર હોય, તો એ સુધારો.
  • મોબાઇલ નંબર ચકાસવા માટે, OTP દાખલ કરો અને “Verify” પર ક્લિક કરો.
  • સફળ ચકાસણી પછી મેસેજ દેખાશે: “Verification Successfully“.

Agristack farmer registry gujarat 2025

4. પાસવર્ડ સેટ કરો:

Agristack login ID and Password
  • પાસવર્ડ બનાવો (ઉદાહરણ: Name@123).
  • પાસવર્ડ પુષ્ટિ કરો અને “Create My Account” પર ક્લિક કરો.

5. તમારું એકાઉન્ટ લોગિન કરો: Agristack login Farmer Registry gujarat

  • પછી “Farmer” પસંદ કરો.
  • તમારું રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  • કૅપ્ચા કોડ નાખીને “Login” પર ક્લિક કરો.

Agristack farmer registry gujarat 2025

6. ખેડૂત અને જમીનની વિગતો ભરો:

  1. પછી “Register as Farmer” પર ક્લિક કરો.

Agristack farmer registry gujarat 2025

  1. તમારું નામ, સરનામું, કાસ્ટ કેટેગરી અને અન્ય વિગતો દાખલ કરો.
  2. તમારી જાતિ કેટેગરી અને ઓળખનો પસંદ કરો – જેમ કે “SO (Son of)“, Wo”(Wife of”), Co (Care of), or Do (Daughter Of). જો આમ પસંદ કરેલ હોય તો પિતાનું નામ દાખલ કરો અને જો Wo પસંદ કરેલ હોય તો પતિનું નામ, અંગ્રેજી ભાષામાં ખેડૂતનૂ નામ દાખલ કરો.

Agristack farmer registry 

  1. જરૂરી માહિતી જેવા કે KCC, બચત ખાતું વગેરે જોડો (જરૂરી હોય તો).
  2. જમીનની માહિતી: “Fetch Land Details” વિકલ્પ પર ક્લિક કરો.
  3. જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.

Agristack farmer registry 

  1. સર્વે નંબર અને અન્ય માહિતી દાખલ કરો અને “Submit” પર ક્લિક કરો.
  2. ડેટા ઓટોમેટિક લોડ થશે. પસંદ કરેલ જમીન “Verify All Land” કરીને નોંધણી કરો.

Agristack farmer registry 

7. અરજી સબમિટ કરો:

  1. કૃષિ અને આવક વિભાગમાં “Approval Department” પસંદ કરો.
  2. I Agree” પર ક્લિક કરો અને “E-Sign with Aadhaar” પ્રક્રિયા પૂર્ણ કરો.
  3. તમારું Farmer ID અને નોંધણી નંબર મળશે.
  4. PDF ડાઉનલોડ કરો અને સેફ રાખો.

Agristack farmer registry અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી? How to Check Agristack farmer registry Application Status? 

  1. તમારા ખાતામાં લોગિન કરો: તમારું રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને પોર્ટલ પર લોગિન કરો.
    Check Enrollment Status” પર ક્લિક કરો:
  2. લોગિન થયા પછી આ વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
  3. તમારા અરજીની પ્રગતિ તપાસો: અહીં તમારી અરજીની વર્તમાન સ્થિતિ પ્રદર્શિત થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment