ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) એ રેલ્વે મંત્રાલયના શિડ્યુલ ‘A’ હેઠળની એક જાહેર ક્ષેત્રની કંપની છે. 2025 માટે DFCCIL એ જુનિયર મેનેજરો, એક્ઝિક્યુટિવ્સ અને ટાસ્કિંગ સ્ટાફ (MTS) સહિત વિવિધ પદો માટેની આકર્ષક ભરતીની જાહેરાત કરી છે.
DFCCIL ભરતી 2025 વિગત DFCCIL Recruitment 2025
સંસ્થા | ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) |
ભરતીનું નામ | DFCCIL ભરતી 2025 |
પોસ્ટનું નામ | MTS/ એક્ઝિક્યુટિવ/ જુનિયર મેનેજર |
જાહેરાત ના. | 01/DR/2025 |
કુલ ખાલી જગ્યાઓ | 642 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી તારીખો | 18મી જાન્યુઆરી 2025 – 16મી ફેબ્રુઆરી 2025 |
સત્તાવાર વેબસાઇટ | dfccil.com |
DFCCIL ભરતી અરજી તારીખો
- DFCCIL ભરતી ભરતી માટે અરજી કરવાની તારીખ 18 જાન્યુઆરી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી 2025
DFCCIL ભરતી પદો:
- જુનિયર મેનેજર
- એક્ઝિક્યુટિવ્સ
- ટાસ્કિંગ સ્ટાફ (MTS)
DFCCIL ભરતી ફી
ભરતી માટે અરજીથી જુનિયર મેનેજર મેનેજર માટે હજાર રૂપિયા લેવામાં આવશે ત્યારે એમટીએસ પોસ્ટ માટે 500 રૂપિયા અરજી આપવાની રહેશે. SC/ST, PwBD, ભૂતપૂર્વ સૈનિકો અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો કોઈથી આપવાની રહેશે નહીં મફતમાં અરજી ફોર્મ ભરી શકશે
DFCCIL ભરતી જરૂરી દસ્તાવેજો
- શૈક્ષણિક પ્રમાણપત્રો (10મું, ITI, ડિપ્લોમા, વગેરે).
- પ્રમાણપત્રો (SC/ST/OBC/EWS)
- આધાર અથવા PAN.
Important Links
- Official Website – dfccil.com
- Detailed Notification – Download Here
- Application Form Link – Apply Online Here