Gold-Silver Price Today 2025: આજે સોના અને ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો તમે તાજા ભાવ જાણી શકો છો અને સમાચાર દિવસે સંપૂર્ણ અપડે ફોન લાડી શકો છો આજના સોનાના તાજા ભાવ શું છે 24 કેરેટના સોનાના ભાવ 22 કેરેટ સોનાના ભાવ જાણવા જરૂરી છે ,22 કેરેટ સોનાના દાગીના તરીકે વેચવામાં આવે છે. એટલા માટે જ્યારે પણ તમે જ્વેલરી ખરીદો ત્યારે તેના હોલમાર્ક વિશે ચોક્કસ માહિતી મેળવો.
જાણો સોના અને ચાંદીના ભાવ
સોના ચાંદી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને 2025 આવી ગયું છે તો પણ ભાવ ઘટાડો નું નામ નથી હોતું અને બીજા મારે છે સોમવારે સોનાનો ભાવ ઘટીને રૂ. 77161 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું, આજે તમને જણાવ્યું હતું કે આજનો તાજો સોનાનો ભાવ કેટલો છે 24 કેરેટ 22 કેરેટ 24 કેરેટ.
24 કેરેટ સોનાનો ભાવ અમદાવાદ
ગુજરાતના અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાની કિંમત 7925 રૂપિયા છે, જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 79250 છે વાત કરીએ 100 ગ્રામ સોનાના ભાવની તો 7,92,500 કિંમત કરવામાં આવી છે.
ખેડૂતોને દર વર્ષે ₹6,000 મળે છે, જાણો શું છે સંપૂર્ણ યોજના અને અરજી પ્રક્રિયા?
22 કેરેટ સોનાનો ભાવ :
મિત્ર દિવસે સોનામાં વધારો કરવા જઈ રહ્યો છે જ્યારે એક ગ્રામ સોનાની કિંમત 7265 કરવામાં આવી છે અને ૧૦ ગ્રામ સોનાની કિંમત 72,000650 રૂપિયા છે એ પણ 22 કેરેટ સોનાનો ભાવ છે ગઈ કાલે ભાવ હતો તેના કરતાં વધારો કરવામાં આવ્યો છે
જાણો દેશના શહેરોમાં સોનાનો ભાવ
શહેર | સોનાની કિંમત (22 કેરેટ/10 ગ્રામ) | સોનાની કિંમત (24 કેરેટ/10 ગ્રામ) |
સુરત | 72,190 | 78,750 |
વડોદરા | 72,190 | 78,750 |
અમદાવાદ | 72,190 | 78,750 |