GPSC બમ્પર ભરતી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ,

GPSC Recruitment 2025
---Advertisement---

ગુજરાત સરકારમાં નોકરીની તકની રાહ જોઈ રહ્યા ઉમેદવારો માટે જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બાગાયત અધિકારી વર્ગ-2 માટે છે. કુલ 111 જગ્યાઓ માટે અરજી મંગાવાઈ છે, જેમાં 75 જગ્યાઓ બાગાયત અધિકારી તરીકે છે. GPSC Recruitment 2025

વિશેષ માહિતી: GPSC Recruitment 2025

  • વિભાગ: કૃષિ વિભાગ
  • જગ્યા: 75
  • વય મર્યાદા: 37 વર્ષથી વધુ નહીં
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 22-1-2025
  • એપ્લિકેશન મોડ: ઓનલાઈન
  • અરજી કરવાની વેબસાઈટ: ojas.gujarat.gov.in

પોસ્ટ માટે કેટેગરી અને જગ્યાઓ:

  • બિન અનામત: 39
  • અનામત: 7
  • સા.શૈ.પછાત વર્ગ: 14
  • અનુસુચિત જાતિ: 3
  • અનુસુચિત જનજાતિ: 12
  • કુલ: 75

પોલીસ દોડ માટે મફતમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા ક્યાં ક્યાં કરવામાં આવી છે તેનું સેન્ટર,તાલુકા,જિલ્લાનું લિસ્ટ જુઓ અહીંથી

gpsc bharti 2025 પગાર 

  1. ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીમાં ઉમેદવારને પગાર ₹ 39,900થી ₹1,26,600 સુધી આપવામાં આવશે.

gpsc bharti 2025 અરજી ફી

  • બિનઅનામત વર્ગ ₹500
  • અનામત વર્ગ ફ્રી

શૈક્ષણિક લાયકાત

લાયકાત ની વાત કરીએ તો કોઈપણ કૃષિ યુનિવર્સિટી માહિતી બાગાયતી ગ્રેજ્યુએશન અને અનુસ્નાતક હશે તે ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અરજી કરનાર ઉમેદવાર માટે થોડું કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હશે અથવા ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હશે કરી શકે છે

નોટિફિકેશન અહીંથી વાંચો

Join WhatsApp

Join Now

Leave a Comment