ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર જાણો માહિતી

GSCSCL Recruitment 2025
---Advertisement---

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ડિપ્લોમા અને સ્નાતક ઉમેદવારો ફોર્મ ભરી શકશે જે ઉમેદવાર પરીક્ષામાં પાસ થશે તેમનો 18000 પગાર આપવામાં આવશે અને ડિપ્લોમા ઉમેદવાર માટે તમને પગાર રૂ.15,000/- આપવામાં આવશે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) દ્વારા 2025 માટે નવો ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 100 થી વધુ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નથી અને ઉમેદવારોની પસંદગી સીધા મેરિટના આધારે કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ભરતી GSCSCL Recruitment 2025

સંસ્થા/વિભાગનું નામ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL)
પોસ્ટનું નામ એપ્રેન્ટીસ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2025
સત્તાવાર વેબસાઈટ gscscl.gujarat.gov.in

GSCSCL Recruitment 2025:અગત્યની તારીખો:

  1. જાહેરાતની તારીખ: 09 જાન્યુઆરી, 2025
  2. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી, 2025

GSCSCL Recruitment 2025પગાર ધોરણ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી માટે સ્નાતક ઉમેદવારો માટે પગાર રૂ.18,000/- છે અને ડિપ્લોમા ઉમેદવારો માટે પગાર રૂ.15,000/- રાખવામાં આવેલ છે

ભારતીય સેનામાં સીધા જ અધિકારી બનવાનો ગોલ્ડન ચાન્સ: આવી ગઈ બમ્પર ભરતી

GSCSCL Recruitment 2025 લાયકાત અને વય મર્યાદા:

  1. શૈક્ષણિક લાયકાત: B.Sc., B.A., B.Com., B.B.A., M.A., M.Com., MBA, Diploma Automobile/Automobile Engineer જેવા ક્વોલિફિકેશન ધરાવનારાઓ અરજી કરી શકે છે.
  2. વય મર્યાદા: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. વધુમાં સરકારના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment