GSEB SSC Result 2025: ગુજરાત બોર્ડ 10મા પરિણામની તારીખ, સીધી લિંક અને કેવી રીતે જોવું GSEB SSC રિઝલ્ટ 2025 ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા મે 2025 (સંભાવિત) માં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું રિઝલ્ટ ઓફિસિયલ વેબસાઇટ gseb.org પર સીટ નંબર દાખલ કરીને ચેક કરી શકશે. Gujarat Secondary and Higher Secondary Education Board
GSEB 10th result 2025 Overview
Exam Board Name | Gujarat Secondary and Higher Secondary Education Board |
Exam name | SSC Exam 2025 |
Exam date | 27 Feb to 13 march 2025 |
Result date | First week of May 2025 (tentative) |
Official Website | gseb.org |
GSEB 10 રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
- GSEB ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
- “SSC Result 2025” લિંક પર ક્લિક કરો.
- તમારો સીટ નંબર દાખલ કરો.
- રિઝલ્ટ જનરેટ થશે, તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.
GSEB 10મી રિઝલ્ટ ડિજિલોકર પર રિઝલ્ટ digilocker 10th marksheet gujarat board
ઘણા વિદ્યાર્થી અને પ્રશ્ન હશે કે બીજી લોકરમાં કેવી રીતે ધોરણ 10નું રિઝલ્ટ જોઈ શકાય સૌપ્રથમ તમારે DigiLocker ડાઉનલોડ કરવું પડશે અને ત્યાં જઈ અને તમારી માર્કસીટ નંબર એટલે GSEB 10મી રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશે.
Important Links:
- Official Website of GSEB — Click here