પોલીસ દોડ માટે મફતમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા ક્યાં ક્યાં કરવામાં આવી છે તેનું સેન્ટર,તાલુકા,જિલ્લાનું લિસ્ટ જુઓ અહીંથી

gujarat police running ground 2025
---Advertisement---

પોલીસ દોડ માટે મફતમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા ક્યાં ક્યાં કરવામાં આવી છે તેનું સેન્ટર,તાલુકા,જિલ્લાનું લિસ્ટ જુઓ અહીંથી gujarat police running ground 2025 8 તારીખની પોલીસ ભરતી માટે પ્રેક્ટીકલ પરીક્ષા ચાલુ થવાની છે તો વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હશે કે રોકાવાનું હશે.

પોલીસ ભરતી માટે રહેવા માંટે માટે ચિંતા નહિ કરવાની કેમ કે રહેવાની સગવડ થઇ ગઈ છે ,પોલીસ દોડ માટે મફતમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા ક્યાં ક્યાં કરવામાં આવી છે તેનું સેન્ટર, તાલુકા,જિલ્લાનું લિસ્ટ જુઓ અહીંથી બધી માહિતી આપેલ છે.

ગુજરાત પોલીસ કોલ લેટર 2025 Gujarat police call letter 2025 

બોર્ડ ગૃહ વિભાગ ગુજરાત
પરીક્ષાનું નામ ગુજરાત પોલીસ
પ્રવેશ કાર્ડની સ્થિતિ બહાર પાડ્યું
ગુજરાત પોલીસ શારીરિક કસોટી 2025 પરીક્ષાની તારીખ 08 જાન્યુઆરી 2025 થી
ગુજરાત પોલીસ ફિઝિકલ ટેસ્ટ 2025 એડમિટ કાર્ડની તારીખ 01 જાન્યુઆરી 2025 (02:PM)
ગુજરાત પોલીસ 2025 પરિણામની તારીખ બાદમાં જાણ કરવામાં આવશે
જોબ સ્થાન ગુજરાત
પરીક્ષા મોડ ઑફલાઇન
ગુજરાત પોલીસ એડમિટ કાર્ડ
સત્તાવાર વેબસાઇટ https://lrdgujarat2021.in

ગુજરાત સરકાર ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીએ 50,000 રૂપિયા આપી રહી છે, અહીં થી કરો રજીસ્ટ્રેશન.

ગુજરાત પોલીસ ભરતી માટે સ્ટાફ અને સેવાભાવી સંસ્થા

જૂનાગઢ ખાતે પોલીસ જવાનો/અધિકારી સ્ટાફ અને સેવાભાવી સંસ્થા દ્વારા પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે રહેવા-જમવા ની વ્યવસ્થા રાખેલ છે
પોલીસ તાલીમ મહાવિદ્યાલય ગેટ નંબર – ૨ પાસે હોસ્ટેલ બેરેક નંબર 1 અને 2 માં ઉમેદવાર માટે ગાદલા સેટ એક રૂ/-૨૦ કે ૩૦/- ના ટોકન થી મળી જશે જે સવારે જમા કરાવી દેવાનું રહેશે. ઋતુ પ્રમાણે વધારે ઠંડી હોવાથી એકાદી ગરમ ચાદર લેતી આવવી
જમવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા છે

કોન્ટેક્ટ માટે સ્થળ ઉપર પોલીસ જવાનોની ગાર્ડ રાખેલી છે કોલલેટર અને ID બતાવી પ્રવેશ આપવામાં આવશે..

ગુજરાત પોલીસની શારીરિક કાર્યક્ષમતા કસોટી PET 2025

વિગત દોડ સમય
પુરુષ 5 કિમી. 25 મિનિટ
સ્ત્રી 1 6 કિમી. 9 મિનિટ 30 સે
ભૂતપૂર્વ સૈનિક 2.4 કિમી. 12 મિનિટ 30 સે

પોલીસ ભરતી માટે રહેવા મહત્વપૂર્ણ લિંક

Join WhatsApp

Join Now

Leave a Comment