Gyan Sadhana Scholarship Registration 2025: જ્ઞાન સાધના યોજના શિષ્યવૃત્તિ વિશે વાત કરીશું તો ધોરણ નવ થી 10 ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવે છે 25000ની સહાય તો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અરજી કેવી રીતે કરવી વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મળે છે જેની વિગતવાર માહિતી આ લેખમાં આપીશું
Gyan sadhana scholarship registration 2025 apply online
વિદ્યાર્થીઓનું નામ | જ્ઞાન સાધના વિદ્યાર્થીઓ 2025 |
પ્રદાતા | ગુજરાત સરકાર |
લાભાર્થીઓ | ગુજરાત વિદ્યાર્થીઓ 9 થી 12 |
રકમ | ₹25,000 |
અરજી રીત | ઓનલાઇન |
પરીક્ષા તારીખ | વર્ષ માર્ચ અંત સુધી યોજવામાં આવે છે |
અધિકારી વેબસાઇટ | www.sebexam.org |
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2025 શું છે?
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 જરૂરી દસ્તાવેજો Gyan Sadhana Scholarship 2025
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- રહેણાંક પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
- જાતિ પ્રમાણપત્ર
- કુટુંબ આવક પ્રમાણપત્ર
- વિદ્યાર્થી આઈડી પ્રૂફ
- લાયકાત પરીક્ષાની માર્કશીટ
- ફી રસીદ અને એડમિટ કાર્ડ
- બેંક પાસબુક
જ્ઞાન સાધના યોજના શિષ્યવૃત્તિ રકમ :
- ધોરણ 9 થી 10: જ્ઞાન સાધના યોજનાથી: વાર્ષિક ₹22,000.
- ધોરણ 11 થી 12: જ્ઞાન સાધના યોજનાથી: વાર્ષિક ₹25,000.
અન્ય શાળાઓ માટે શિષ્યવૃત્તિ (સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ):
- ધોરણ 9 અને 10: વાર્ષિક ₹6,000.
- ધોરણ 11 અને 12: વાર્ષિક ₹7,000.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પાત્રતા Gyan Sadhana Scholarship 2025 Eligibility
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે પોતાની વાત કરીએ તો છે વિદ્યાર્થી અરજી કરવા માંગે છે તે ગુજરાતનું હોવો જોઈએ અને વિદ્યાર્થીને સ્કૂલના ઓછામાં ઓછી 80% હાજરી બનાવી હોવી જોઈએ તો જ લાભ મેળવી શકે છે અને વિદ્યાર્થી 12 માં અભ્યાસ કરતા હોવા જોઈએ યોજના માટે અરજી કરતાં વિદ્યાર્થીઓની પરિવારની ગામડા માટે આવક મર્યાદા 1.2 લાખ છે અને શહેરી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને 1.5 લાખ સુધીની છે
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ હોલ ટિકિટ/ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પદ્ધતિ Gyan Sadhana Scholarship Hall Ticket Admit Card Downloading
- ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ sebexam.org પર જાઓ.
- હોમપેજ પર ‘Print Hall Ticket‘ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે, જેને તમે ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના – પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ Gyan Sadhana Scholarship 2025
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા મલ્ટીપલ ચોઇસ પ્રશ્ન (MCQ) ફોર્મેટને અનુસરે છે અને તેમાં 120 માર્કસ હોય છે જે 01 કલાક 30 મિનિટમાં પૂર્ણ કરવાના હોય છે. પરીક્ષા અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં લઈ શકાય છે.
પ્રશ્ન પ્રકાર: બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ)
- કુલ ગુણ: 120
- પરીક્ષાનો સમય: 01 કલાક 30 મિનિટ
- પરીક્ષાની ભાષા: અંગ્રેજી ગુજરાતી
વિભાગવાર ગુણ વિતરણ:
- 1. MAT (માનસિક ક્ષમતા પરીક્ષણ):
- ગુણ: 40
- વિષય : માનસિક તર્કશક્તિ ,લોજિકલ રીઝનિંગ ,પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કિલ્સ
2. SAT (સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ):
- ગુણ: 80
- વિષય : સામાન્ય અભ્યાસ, ગણિત ,વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મેરિટ લિસ્ટ કેવી રીતે તપાસવું? Gyan Sadhana Scholarship 2025 Merit List
શિષ્યવૃત્તિ પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારોની યાદી તપાસવા માટે, તેઓએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને તેમના ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગિન કરવું પડશે. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2025 અરજી કરવાની પ્રક્રિયા: Gyan Sadhana Scholarship 2025: Online Apply Step-By-Step
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://sebexam.org
- પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ ભરો.
- ફોર્મમાં જરૂરી માહિતી અને દસ્તાવેજો ભરવાના
- ફોર્મ ભર્યા પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક પરીક્ષા લેવામાં આવશે.
- પરીક્ષાના પરિણામો આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર થશે.
- પસંદ થયેલા વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો અને પુરાવા ઓનલાઈન અપલોડ કરવા પડશે.
- આ દસ્તાવેજોની ચકાસણી જિલ્લા કક્ષાએ કરવામાં આવશે.
- દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા બાદ અંતિમ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે.