ફક્ત આ ખેડૂતોને જ મળશે 2000 રૂપિયા, PM કિસાન યોજનાની નવી લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવી છે પીએમ કિસાન યોજના દ્વારા ભારત સરકાર દ્વારા તમામ ખેડૂતોને લાભ આપવામાં આવે છે પરંતુ કેટલાક એવા ખેડૂતો કે જેમને નોંધણી કરાવી નથી તો તેમને પીએમ કિસાન યોજના નો લાભ નહીં મળે આ યોજના માટે નોંધણી કરાવી એ ફરિયાદ છે How to Check PM Kisan Beneficiary List 2025 Gujarat
જેવા કેટલાક ખેડૂતો છે કે જેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કેવાયસી કરાવ્યું નથી તો તેમને ઓનલાઇન ઘરે બેઠા kyc કરાવી શકે છે તેમના માટે મોબાઈલ તમારી પાસે હશે આધાર કાર્ડ મોબાઈલ નંબર લીંકથી તમે કરાવી શકો છો અને કયા દસ્તાવેજ જોઈએ અરજી કેવી રીતે કરવી? પૂર્ણ વિગતવાર તમને નીચે માહિતી આપેલ છે તે પ્રમાણે તમે ઘરે બેઠા કરી શકો છો
PM કિસાન યોજના19મા હપ્તાની યાદી PM Kisan Yojana List 2025 Gujarat
વિભાગનું નામ | કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય |
પ્રોગ્રામ/યોજનાનું નામ | પીએમ કિસાન સન્માન નિધિ યોજના |
રકમ | હપ્તા દીઠ ₹2000 |
18મા હપ્તાની સ્થિતિ | 5 ઑક્ટોબર, 2024ના રોજ રિલીઝ થઈ |
19મી હપ્તાની તારીખ | ફેબ્રુઆરી અથવા માર્ચ 2025માં TBR |
શ્રેણી | યોજનાઓ |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in |
પીએમ કિસાન લાભાર્થીની યાદી PM Kisan Beneficiary List
પીએમ કિસાન યોજના લિસ્ટ 2025 તમને તમામ માહિતી આપી છે કે સરકાર દ્વારા આપતું મળે છે તેની લાભાર્થી સૂચિ બહાર પાડવામાં આવી છે જેથી તેના નામ આવ્યા છે તેમને યોજનાનો લાભ મળવા પાત્ર થશે શું તમે તમારું નામ લિસ્ટમાં જોઈ શકો છો ના મારી છે કે નહીં તો તમારે તમારી લાભ કે ના મારી છે કે નહીં
પીએમ કિસાન યોજના લિસ્ટ 2025 માટે જરૂરી દસ્તાવેજો
જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની નોંધણી પૂર્ણ કરી નથી તેઓ નીચે આપેલા દસ્તાવેજોના આધારે ઓનલાઈન માધ્યમથી નોંધણી પૂર્ણ કરી શકે છે:-
- આધાર કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- સરનામાનો પુરાવો
- જાતિ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- બેંક ખાતું વગેરે
પીએમ કિસાન યોજના 2025 નો હપ્તો How to Check PM Kisan Beneficiary List 2025 Gujarat
તમામ ખેડૂતોની માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના દ્વારા, તમામ લાભાર્થી ખેડૂતોને દરેક હપ્તામાં ₹ 2000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને સરકાર દ્વારા આ હપ્તાઓ દર વર્ષે ત્રણ વખત આપવામાં આવે છે જેના દ્વારા લાભાર્થી ખેડૂતો લાભ લઈ શકે છે. દર વર્ષે સરકાર દ્વારા ડીવીડી દ્વારા બેંક ખાતામાં ₹6000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે.
PM કિસાનની નવી લાભાર્થીની યાદી કેવી રીતે તપાસવી? How to check PM Kisan’s new beneficiary list?
- પહેલા તમારે https://pmkisan.gov.in પર જાઓ.
- ત્યાં ‘Beneficiary List’ વિકલ્પ પસંદ કરો.
- પછી રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગ્રામ પંચાયત પસંદ કરો.
- પછી ‘Get Report’ પર ક્લિક કરો.
- ત્યાં યાદીમાંથી તમારું નામ તપાસો.
પીએમ કિસાન યોજના લિસ્ટ 2025 હેલ્પલાઇન: 155261 / 1800-11-5526.