આઇ ખેડૂત પોર્ટલ પર આવી રીતે રજીસ્ટ્રેશન કરી અને તમે મેળવી શકો છો બાગાયતી યોજના સહાય

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025
---Advertisement---

Ikhedut portal 2025 Registration રાજ્યમાં સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ અને વિવિધ વિભાગો આ રીતથી પોતાની સેવાઓ ઓનલાઈન બનાવી રહ્યા છે. ગુજરાત સરકારે સામાજિક અને ન્યાયાધિકારીતા વિભાગ દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ બનાવ્યું છે. એ જ રીતે, કુટીર અને ગ્રામઉદ્યોગ વિભાગ દ્વારા ઈ-કુટિર પોર્ટલ બનાવાયું છે. વધુમાં, રાજ્યના નાગરિકોને 190થી વધુ યોજનાઓના લાભ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અને ખેડૂતોને ખેતીવાડીની સેવાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો ikhedut portal gujarat 2025 yojana list

આઇ ખેડૂત પોર્ટલનો હેતુ Ikhedut portal 2025 Registration

આઇ ખેડૂત પોર્ટલ દ્વારા સરકાર નવી યોજનાઓ કાર્યક્રમ આવે છે તે ખેડૂતલક્ષી બાગાયતી યોજનાઓ દરેક યોજના પર તમે મેળવી શકો છો અને આ ખેડૂત પોર્ટલ પરથી તમે યોજના ફોર્મ ભરી શકો છો તો આઇ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આઇ ખેડૂત પોર્ટલ 2025 માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે અને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે પણ ખેડૂત છો તો યોજનાનો લાભ મેળવી શકો છો ખેડૂત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ikhedut portal 2025 registration step by step

આઈ ખેડૂત પોર્ટલ 2025 રજીસ્ટ્રેશન IKhedut Portal 2025 Registration

પ્રિય મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી, પશુપાલન, મચ્છી પાલન અને ખેતીવાડી સંબંધિત યોજનાઓ ઉપલબ્ધ છે. આ તમામ યોજનાઓની ઓનલાઈન અરજી કરવી જરૂરી છે, અને આ લેખમાં હું તમને આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે સંપૂર્ણ માહિતી આપીશ.

તમારા રેશનકાર્ડ ઈ કેવાયસી છે કે નહીં? ઘરે બેઠા ચેક કરો આ રીતે ! 

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 પરના વિવિધ વિભાગો iKhedut Portal 2025 Yojana List

આઈ ખેડૂત પોર્ટલ 2025 યોજના યાદી

  • ખેતીવાડી યોજનાઓ
  • પશુપાલન યોજનાઓ
  • બાગાયતી યોજનાઓ
  • મચ્છી પાલન યોજનાઓ
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ
  • પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
  • ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ
  • ગુજરાતની સહાયકારી યોજનાઓ
  • કેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  • ગોડાઉન યોજનાઓ (25% મૂડી સબસીડી)

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 જરૂરી દસ્તાવેજો IKhedut Portal Yojana 2025 Required Documents

ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે ઘણી બધી ખેતીલક્ષી યોજનાની ઓનલાઇન અરજી થાય છે ઓનલાઇન અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડે છે તેમાંથી સર્વમાન્ય દર્શાવજો નીચે મુજબ આપેલ છે

  1.  જમીન સાતબાર
  2. રેશનકાર્ડ
  3. આધારકાર્ડ
  4. પાસબુક
  5. જાતિ પ્રમાણપત્ર

પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અરજી કરો – પાત્રતા , દસ્તાવેજો, કેવી રીતે અરજી કરવી અને અરજીની સ્થિતિ?

કેવી રીતે આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 પર અરજી કેવી રીતે કરવી? How to apply for iKhedut Portal yojana 2025?

આઇ ખેડૂત પોર્ટલ પર તમામ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના ગ્રામ કક્ષાએ vc પાસેથી: નજદીકી આરજી ગ્રામ કચેરીમાં vc (વિઝીટિંગ ક્લાર્ક) પાસેથી પણ ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. તાલુકો કચેરી ઓપરેટર પાસેથી: તાલુકો કચેરીના ઓપરેટર પાસેથી પણ ઓનલાઇન અરજી કરી શકાય છે.

  1. ગૂગલ પર “i-Khedut Portal” શોધો.
  2. વેબસાઈટ પર જાઓ.
  3. જ્યારે તમારી યોજનાનો વિભાગ પસંદ કરો અને તેમાં ક્લિક કરો.
  4. રજીસ્ટ્રેશન માટેની વિગતો ભરો (આધાર, બેંક વિગતો વગેરે).
  5. CAPTCHA કોડ ભરવાનું અને વિગતો ચેક કરવા પછી “Submit” બટન પર ક્લિક કરો.
  6. અરજી ફોર્મ સબમિટ પછી એક એપ્લિકેશન નંબર પ્રાપ્ત થાય છે

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા? IKhedut Portal Yojana 2025 Online Form Process?

  1. રાજય સરકારની અધિકૃત આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટ પર જાઓ.
  2. આ વેબસાઈટ પર આપેલી વિવિધ યોજનાઓમાં, તમે જે વિભાગની યોજના માટે અરજી કરવી હોય તે પસંદ કરો. જેમ કે, બાગાયતી વિભાગ માટે.
  3. બાગાયતી યોજના પર ક્લિક કરશો, જે પછી નવી વિભિન્ન યોજનાઓના વિકલ્પો ખુલશે. તમારે જે યોજના માટે અરજી કરવી હોય તે પસંદ કરો.
  4. ફોર્મમાં, તમને પૂછવામાં આવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી છો કે નહીં. તેને પસંદ કરો.
  5. જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” પસંદ કરો, નહીંતર “ના” પસંદ કરો.
  6. નવી અરજી માટે ‘નવી અરજી કરો’ પર ક્લિક કરો.
  7. ફોર્મમાં તમારે તમારી રેશનકાર્ડ, બેંક વિગતો, વગેરે ભરીને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  8. તમામ માહિતી ભરીને, તમારે ફરીથી દરેક વિગતો ચકાસવી અને “સેવ” પર ક્લિક કરવું.
  9. અરજીને સંપૂર્ણ બનાવ્યા પછી, તમને એક અરજી નંબર મળશે. તેને સુરક્ષિત જગ્યાએ રાખી લો.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ખેતીવાડીની યોજનાની નવી અરજી કરો

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અરજી અપડેટ કરવા માટે

અરજી અપડેટ કરવા માટે: અરજદારે જે સમયે ઓનલાઈન અરજી કરેલ હોય, તેને એક વિશિષ્ટ અરજી નંબર આપવામાં આવે છે. જો અરજદારને તેની અરજીમાં કોઇ સુધારો કે વધારો કરવાનો હોય, તો આ માટે “અરજી સુધારો” મેનુનો ઉપયોગ કરી શકાય છે. આ મેનુ પર ક્લિક કરીને, અરજદાર તેમના ખાતા નંબર અને રેશનકાર્ડ નંબરનો ઉપયોગ કરીને અરજીમાં ફેરફાર કરી શકે છે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અરજી કન્ફર્મ કરવા માટે

જો તમે આઇ ખેડૂત પોર્ટલ અરજી કન્ફર્મ કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે તમામ ડોક્યુમેન્ટ કર્યા પછી ખાતા નંબર અને રેશનકાર્ડ ના આધારે તમારી અરજી કન્ફર્મ કરવા આવશે તમારી અરજી કન્ફર્મ થઈ ગયા પછી કોઈ સુધારો વધારો કરી શકવામાં આવશે નહીં એટલે માહિતી સારી રીતે લખવી

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અરજી પ્રિન્ટ કરવા માટે

આઇ ખેડૂત પોર્ટલ પર તમારી અરજી પછી તમારે તેની કારણ કે આપણે ખૂબ જ ઉપયોગી છે જો તમારે પણ સોલ્યુશન મેળવી શકો છો

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે IKhedut Portal Yojana 2025 for document upload

આઇ ખેડૂત પોર્ટલ પર તમે કોઈપણ અરજી કરવા માંગો છો તો યોજનાનો લાભ તો તમે સંપૂર્ણપણે ફોર્મ ભર્યું હશે પછી તમારું ગણવામાં આવશે એટલે ધ્યાનપૂર્વક અને જો કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ભૂલ થઈ હશે તો તે ફોર્મ તમારું ગણવામાં આવશે નહીં

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ઓનલાઇન અરજી નું સ્ટેટસ કઈ રીતે તપાસવું? How to check the status of IKhedut Portal Yojana 2025 online application?

  • ikhedut portal yojana 2025 status check આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે જેમાં ભારતીય ખેડૂતો દ્વારા ઓનલાઈન એપલીકેશન કર્યા બાદ અરજી સ્ટેટસ જાતે જોઈ શકે છે જેની માહિતી નીચે મુજબ છે
  • સૌથી પહેલા www ikhedut gujarat gov in portal registration પર જાઓ
  • હોમ પેજ પર અરજી નું સ્ટેટસ તપાસવા નામના મેનુ પર ક્લિક કરો
  • હવે તેમાં તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો તેમને પસંદ કરો
  • છેલ્લે તમને અરજી નું સ્ટેટસ જોવા મળશે

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અન્ય ઓજાર સાધન

  • કલ્ટીવેટર
  • ખેડૂતોને વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • ગ્રાઉન્ડ ડીગર
  • ચાફ કટર
  • પેટ્રન્સ પ્લાન્ટ ર
  • પ્લાઉ
  • પ્લાન્ટર
  • પશુ સંચાલિત વાવણીઓ
  • પાવર ટીલર
  • પાવર થ્રેસર
  • પોટેટો ડીગર
  • પોટેટો પ્લાન્ટર
  • પોસ્ટ હોલડીગર
  • બ્રશ કટર
  • માનવ સંચાલિત સાઇથ
  • માલવાહક વાહન
  • રીઝર
  • રોટરી પાવર ટીલર
  • રોટાવેટર
  • લેન્ડ લેવલર
  • વિહીલ હો
  • વાવણીયા

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 બાગાયતી પાક યોજના iKhedut Portal 2025 Yojana List

  1. ધનિષ્ઠ ફળ પાક વાવેતર
  2. વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ
  3. ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  4. અંબા તથા જામફળના ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ
  5. નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય
  6. કેળ અને પપૈયા
  7. કમલમ ફળ માં સહાય
  8. જુના બગીચાઓનું નવીનીકરણ
  9. ગ્રીન હાઉસ
  10. નર્સરી
  11. સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ
  12. પક્ષી સામે સરક્ષણ નેટ
  13. પ્રાઇમરી મોબાઈલ
  14. છુટ્ટા ફુલ પાક
  15. પાવર ટીલર
  16. ટ્રેક્ટર
  17. ટ્રેક્ટર માઉન્ટેડ
  18. નવી ટિશ્યૂકલ્ચર લેબોરેટરી ની સ્થાપના
  19. રાઇટીંગ ચેમ્પર
  20. કોલ્ડ સ્ટોરેજ
  21. ગોલ્ડ ચેન ના ટેકનોલોજી ઇન્ડક્શન
  22. ખેતર પર ના ગ્રેટીંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય
  23. બાગાયત મૂલ્ય વર્ધન એકમ ઉભા કરવા સહાય
  24. હાઇબ્રિક શાકભાજી વાવેતર
  25. મિશન મધમાખી કાર્યક્રમ
  26. પ્લાસ્ટિક આવરણ
  27. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ

Join WhatsApp

Join Now

Leave a Comment