Mahila Swavalamban Yojana 2025:મહિલાઓને રોજગારી આપવા સરકાર દ્વારા 2 લાખ લોન આપવામાં આવશે

mahila swavalamban yojana 2025 gujarat
---Advertisement---

Mahila Swavalamban Yojana 2025: મહિલાઓને સ્વનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કેવી યોજના જાહેર કરવામાં આવી છે કે જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે એટલે મહિલાઓને કોઈ તકલીફ ના પડે અને પોતાનું વ્યવસાય સારી રીતે પોતાના કરી શકે તે માટે આ યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. mahila swavalamban yojana 2025 gujarat

મહિલા સ્વાવલંબન યોજના 2025 ઉદ્દેશ: What is the Mahila Swavalamban scheme in Gujarat?

મહિલા સ્વાવલંબન યોજનામાં મહિલાઓ પોતાનું ધંધો ચાલુ કરી શકે માટે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે અને ગુજરાતની તમામ મહિલાઓની યોજનાઓનો લાભ મેળવી શકે છે જે ગામડામાં હોય કે શહેરમાં રહેતા હોય કોઈપણ મહિલા પોતાના વ્યવસાય માટે 2 લોન મેળવી શકે છે

મહિલા સ્વાવલંબન યોજના 2025 વિષે Mahila Swavalamban Yojana 2025

આર્ટિકલનું નામ મહિલા સ્વાવલંબન યોજના 2025
આ યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે? ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ
કોને મળે? જે મહિલાઓ નવો વ્યવસાય માટે
લોનની રકમ કેટલી ? રૂપિયા 2,00,000/- સુધી
કેટલા ટકા સબસીડી મળે? અંદાજીત 30 % સુધી
વેબસાઈટ https://mela.gwedc.gov.in/
હેલ્પલાઈન નંબર 079-232 30 713

મહિલા સ્વાવલંબન યોજના 2025 લોન કેટલી મળે ? Mahila Swavalamban Yojana 2025 Benefits

મહિલા યોજના દ્વારા બહેનોને નવો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા એક પેન કરવામાં આવી છે જેમાં બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને 15 હજાર બીજા આપવામાં આવશે તો તમે પણ તમારા વ્યવસાય ને આગળ વધારવા માંગતા હો તો આ યોજના દ્વારા આ યોજના દ્વારા લોન મેળવી શકો છો અને પોતાનો ધંધો ચાલુ કરી શકો છો

નમો લક્ષ્મી યોજના 2025: સરકાર દીકરી ને શિક્ષણ માટે ₹50000 ની શિષ્યવૃત્તિ આપી રહી છે.

મહિલા સ્વાવલંબન યોજના 2025 ડોક્યુમેન્ટ : Documents Required for Mahila swavalamban Yojana 2025

  1. રેશનકાર્ડ
  2. આધારકાર્ડ
  3. આવકનો દાખલો
  4. જાતિનો દાખલો
  5. ઉંમરનો દાખલો
  6. મશીનરી, ફર્નિચર અથવા કાચા માલ માટે કોટેશન
  7. અનુભવ અથવા અભ્યાસ પ્રમાણપત્ર
  8. અરજી ફોર્મ (બે નકલ)

મહિલા સ્વાવલંબન યોજના 2025 લાભ મેળવવા પાત્રતા Qualifications Required for Mahila swavalamban Yojana 2025

મહિલા સ્વાવલંબન યોજના માટે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો 21 થી 50 વર્ષ સુધી મહિલાઓ ઘણી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે જેમાં ગામડામાં રહેતા હશે તેમને રૂ. ૧,૨૦,૦૦૦/- આવક મર્યાદા અને શહેરમાં રહેતા હશે તેમને રૂ. ૧,૫૦,૦૦૦/- આવક મર્યાદા હશે તો જ આયોજન લાભ મળશે

Mahila swavalamban Yojana 2025

mahila swavalamban yojana 2025 કોને કોને મળશે લોન નો લાભ ?

  1. સમાવિષ્ટ ઉદ્યોગો:
  2. એન્જિનિયરીંગ
  3. કેમિકલ અને સૌંદર્ય
  4. ટેક્ષટાઈલ
  5. ખેત આધારિત ઉદ્યોગ
  6. પેપર અને સ્ટેશનરી
  7. પ્લાસ્ટિક
  8. હસ્તકલા અને ફરસાણ
  9. અન્ય નાના ઉદ્યોગો

મહિલા સ્વાવલંબન યોજના 2025 અરજી કઈ રીતે કરવી ? mahila swavalamban yojana 2025 online apply

મહિલા સ્વાવલંબન યોજના માટે અરજી કરવા તમારે પહેલા સંપૂર્ણપણે કામ કરવું પડશે ફોનમાં તમામ ડોક્યુમેન્ટ ની માહિતી લખવાની રહેશે પછી તમારે નજીકની કિંમત જેવી ઓફિસમાં જઈ અને ફોર્મ જમા કરાવવાનું રહેશે અથવા ઓનલાઇન સરકારી વેબસાઈટ પર જઈને ફોમ કરી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment