નમો લક્ષ્મી યોજના 2025: સરકાર દીકરી ને શિક્ષણ માટે ₹50000 ની શિષ્યવૃત્તિ આપી રહી છે.

namo lakshmi yojana gujarat 2025 apply online
---Advertisement---

નમો લક્ષ્મી યોજના 2025: સરકાર દીકરી ને શિક્ષણ માટે ₹50000 ની શિષ્યવૃત્તિ આપી રહી છે. ગુજરાત સરકાર દ્વારા એક એવી યોજના જાહેર કરવામાં આવી છે કે જેમાં દીકરીઓને ભણવા માટે સરકાર પચાસ હજાર રૂપિયાની સહાય આપશે દીકરીને ભણાવવા માટે સરકાર અત્યંત ચલાવી રહી છે કે બેટી બચાવો બેટી પઢાવો એ સૂત્રોને ધ્યાનમાં રાખીને કનુભાઈ દેસાઈએ 2 ફેબ્રુઆરી 2024 ના રોજનામાં લક્ષ્મી યોજના ની શરૂઆત કરી હતી namo lakshmi yojana gujarat 2025 apply online

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે પોતાના પગ પર થઈ શકે તે માટે જાહેર કરવામાં આવી છે આ યોજના દ્વારા અલગ અલગ પ્રમાણે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જેમ કે અને દસમા ધોરણમાં ₹20,000 આપવામાં વિહત માં આવશે ધોરણ 11 થી 12 માર્ચ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે એમાં પણ આપવામાં આવશે તો તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વિદ્યાર્થીઓને આ યોજનાની જાહેર મળશે જેની સંપૂર્ણ વિદ્યુતભાર માહિતી આ લેખમાં નીચે આપેલ છે તો તમે પણ શિષ્યવૃત્તિ લાભ લેવા માંગતા હોય તો સંપૂર્ણ લેખ વાંચવો પડશે.

શું છે નમો લક્ષ્મી યોજના? What is the Namo Laxmi Scholarship 2024?

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારમાં રહેતી દીકરીઓ માટે શિક્ષણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. દીકરીઓને અભ્યાસમાં પ્રોત્સાહન આપવા સરકાર અને સમાજે અનેક પ્રયત્નો હાથ ધર્યા છે, પણ હકીકત એ છે કે, જેવી રીતે દીકરીઓ મોટા થાય છે, તેમ તેમ ઘરની જવાબદારીઓ અને આર્થિક સમસ્યાઓના ભારને કારણે તેમને ભણવાનું છોડી દેવું પડે છે. આ સમસ્યાએ અનેક દીકરીઓના ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે.

 પીએમ આવાસ યોજના માટે આ રીતે ઓનલાઈન અરજી કરો.રજીસ્ટ્રેશન શરૂ

નમો લક્ષ્મી યોજના મુખ્ય લાભો: Namo Lakshmi Yojana 2025 Benefits 

ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી “નમો લક્ષ્મી યોજના” દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પગલું સાબિત થઈ રહી છે. આ યોજનાના અંતર્ગત, વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી 12 દરમિયાન કુલ ₹50,000 સુધીની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે.

નમો લક્ષ્મી યોજના ગુજરાત 2025 માં શિષ્યવૃત્તિની રકમ Namo laxmi yojana 2025 amount

વર્ગ શિષ્યવૃત્તિની રકમ (વર્ષ દીઠ)
9મી રૂ. 10,000/-
10મી રૂ. 10,000/-
11મી રૂ. 15,000/-
12મી રૂ. 15,000/-
કુલ રૂ. 50,000/-  (9મી થી 12મી સુધી)

નમો લક્ષ્મી યોજના 2025 માટે કોણ પાત્ર છે? Namo laxmi yojana 2025 eligibility

નમો લક્ષ્મી યોજના હેઠળ, ધોરણ 9 થી 12 સુધીની લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીઓ 50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય મેળવવા માટે હકદાર છે, જેનું માળખું નીચે મુજબ છે: ધોરણ 9 અને 10 માટે, કુલ 20,000 રૂપિયાની સહાય. Gujarat Namo Lakshmi Yojana

Coaching Sahay Yojana Gujarat 2025: સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી માટે મળશે 20,000 સહાય

નમો લક્ષ્મી યોજના 2025 ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • મોબાઇલ નંબર
  • સરનામાનો પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • અગાઉના વર્ગની માર્કશીટ
  • બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • શાળા પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર

નમો લક્ષ્મી યોજના 2025 Registration Namo Laxmi Yojana Gujarat online apply 2025

  • સૌથી પહેલા તમારે  નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • ઉપલા જમણા ખૂણામાં “લાગુ કરો” ટેબ પર ક્લિક કરો.
  • વેબસાઇટ દ્વારા આપવામાં આવેલ અરજી ફોર્મમાં વિગતો ભરો.
  • સત્તાવાર વેબસાઇટ પર તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • “સબમિટ કરો” પર ક્લિક કરો.

Join WhatsApp

Join Now

Leave a Comment