OnePlus New Smartphone 2025 :250MP કેમેરા અને 140W ચાર્જર સાથે વનપ્લસ ફોન

OnePlus New Smartphone 2025
---Advertisement---

OnePlus New Smartphone 2025 :250MP કેમેરા અને 140W ચાર્જર સાથે વનપ્લસ ફોન  OnePlus ટૂંક સમયમાં ભારતમાં એક શાનદાર સ્માર્ટફોન લૉન્ચ કરવાનો છે. આ ફોનની ડિઝાઇન સરખી સારી હશે બીજા બધા કોણ છે vivo oppo samsung તેના કરતા પણ સારી ડિઝાઇન આપવામાં આવી છે અને ક્વોલિટી કેમેરા રિજલ્ટ આપવામાં આવ્યું છે અને સૌથી સારામાં સારું રિઝલ્ટ જાણવામાં આવે છે OnePlus New Smartphone 2025

OnePlus 13R ડિઝાઇન અને પ્રદર્શન:

OnePlus Clover 6.82 ઇંચના પંચ હોલ ડિસ્પ્લે સાથે 144Hz રિફ્રેશ રેટ અને 1080×2920 પિક્સલ રિઝોલ્યુશન આપશે, જે વધુને વધુ શ્રેષ્ઠ અને દ્રષ્ટિએ મસ્ત બનાવે છે. ફિંગરપ્રિન્ટ સેન્સર પણ તેની સાથે આપવામાં આવ્યો છે.

OnePlus 13R બેટરી:

આ સ્માર્ટફોનમાં 4500mAh બેટરી છે અને 140 વોટના ફાસ્ટ ચાર્જર સાથે 20 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે. આ બેટરીને પૂરેપૂરો દિવસ સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

Jio, Airtel અને Vodafone Idea ના આ રિચાર્જ પ્લાન અદ્ભુત છે, તમે પ્રાઇમ વિડિયો મફતમાં જોઈ શકશો!

OnePlus 13R કેમેરા:

OnePlus Cloverમાં 250MP મુખ્ય કેમેરા, 32MP અલ્ટ્રા વાઈડ કેમેરા, 32MP ટેલિફોટો લેન્સ, અને 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે, જે HD વિડિયો રેકોર્ડિંગ અને 10X ઝૂમ સાથે શ્રેષ્ઠ ફોટોગ્રાફી અનુભવ આપે છે.

OnePlus 13R રેમ અને સ્ટોરેજ:

  1. 8GB રેમ + 128GB ઇન્ટરનલ મેમરી
  2. 8GB રેમ + 256GB ઇન્ટરનલ મેમરી
  3. 12GB રેમ + 512GB ઇન્ટરનલ મેમરી

OnePlus 13R લૉન્ચ અને કિંમત:

આ સ્માર્ટફોન ₹44999 થી ₹50999 વચ્ચે લોન્ચ થઈ શકે છે, અને વિશિષ્ટ ઑફર સાથે EMI પર ₹999માં ₹45999 થી ₹48999 સુધી ખરીદી શકાય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment