પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ: દરેક મહિને ₹2000 રૂપિયા જમા કરવો મળશે ₹1,42,732

post office rd scheme 2025
---Advertisement---

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ: દરેક મહિને ₹2000 રૂપિયા જમા કરવા મળશે ₹1,42,732 પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ નાના રોકાણોમાંથી મોટા વળતરની તક આપે છે. પોસ્ટ ઓફિસ યોજનામાં, વ્યક્તિ દર મહિને ₹100 થી શરૂઆત કરી શકે છે અને 5 વર્ષમાં સારું ફંડ બનાવી શકાય છે. 6.7% વ્યાજ આપવામાં આવશે અને તેની સાથે તમારા પૈસા પણ સલામત રહેશે અને નફો પણ મળશે. post office rd scheme 2025

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 2025 શું છે? post office rd scheme 2025

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ એવા લોકો માટે યોગ્ય છે, જેઓ દર મહિને નાની રકમનું રોકાણ કરવા માગે છે અને ચોક્કસ સમયગાળા પછી સારું વળતર મેળવા ઇચ્છે છે. આ યોજના ખાસ કરીને તે વ્યક્તિઓ માટે છે, જેઓ ભવિષ્ય માટે સુરક્ષિત રીતે બચત કરવા માંગે છે પરંતુ મોટી રકમનું રોકાણ તાત્કાલિક કરી શકતા નથી.

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 2000 દર મહિને આ યોજનાનો મુખ્ય હેતુ નિયમિત ડિપોઝિટ પર સરકાર દ્વારા નિર્ધારિત વ્યાજ દરના આધારે સારો વળતર પૂરો પાડવાનો છે.

હવે ઘરે બેઠા તમારો ચહેરો બતાવીને ઓનલાઈન રેશનકાર્ડ KYC કરો

₹100 થી શરૂઆત કરી શકાશે

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 2000 દર મહિને રોકાણ શરૂ કરવા માટે તમારે ફક્ત ₹100ની રકમથી શરૂઆત કરવી પડશે. મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી, એટલે તમે તમારી ક્ષમતા મુજબ રકમ જમા કરી શકો છો. લઘુત્તમ સમયગાળો 5 વર્ષ છે, અને જો જરૂરી હોય તો તે આગળ વધારી શકાય છે.

પોસ્ટ ઓફિસ વ્યાજ દર 2025

આ યોજના હેઠળ 5 વર્ષ માટે રોકાણ કરતા તમારે 6.7% વ્યાજ મળશે. ઉદાહરણ તરીકે, જો તમે દર મહિને ₹2000 રોકાણ કરો છો, તો પાંચ વર્ષ પછી તમારું કુલ ભંડોળ ₹1,42,732 સુધી પહોંચી શકે છે.

લાખો રૂપિયા કેવી રીતે ભેગા થશે?

જો તમે દર મહિને ₹2000 જમા કરો છો, તો એક વર્ષમાં તમારું રોકાણ ₹24,000 થશે. 5 વર્ષ પછી આ કુલ ₹1,20,000 થશે, જે પર 6.7% વ્યાજ મળશે. પરિણામે, તમને ₹42,593 નો નફો મળશે અને કુલ રકમ ₹1,62,593 થશે.

જો આ રકમને બીજા 5 વર્ષ માટે લંબાવશો, તો તમને ₹1,42,732 મેળવવા મળશે.

Join WhatsApp

Join Now

Leave a Comment