Ration Card eKyc Online Gujarat 2025 : રેશનકાર્ડ eKyc ઓનલાઇન: હવે ઘરે બેઠા તમારો ચહેરો બતાવીને ઓનલાઈન રેશનકાર્ડ KYC કરો

Ration Card eKyc Online Gujarat 2025
---Advertisement---

Ration Card eKyc Online Gujarat 2025 : રેશનકાર્ડ eKyc ઓનલાઇન: હવે ઘરે બેઠા તમારો ચહેરો બતાવીને ઓનલાઈન રેશનકાર્ડ KYC કરો ગુજરાતના તમામ રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવવું એ ફરજિયાત છે કારણ કે જો તમે રેશનકાર્ડમાં તમારા ફેમિલી સભ્યોનું રેશન કાર્ડ ઈ-કેવાયસી નહીં કરાવ્યું તો તમારું નામ રેશનકાર્ડ માહિતી કાઢી નાખવામાં આવશે અને તમને અનાજ મળવાનું બંધ થઈ જશે કારણ કે રેશન કાર્ડ ઈ-કેવાયસી હશે તો તમને સસ્તા અનાજ મળશે નહિ રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવવા માટે તમે નીચે આપેલ ફોલો કરી શકો છો જેમાં સંપૂર્ણ વિગતવાર માહિતી આપેલ છે .

રેશનકાર્ડ eKyc ઓનલાઈન મેરા eKYC એપ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઘરે બેસીને ઓનલાઈન રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા, તમે ઘરે બેઠા તમારા મોબાઇલ ફોન પર મેરા eKYC એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તમારો ચહેરો બતાવીને તેને પૂર્ણ કરી શકો છો. ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી તમારો ચહેરો ઓનલાઈન બતાવીને રેશનકાર્ડ e-KYC કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટ દ્વારા આપવામાં આવી છે, તેની સાથે એક લિંક પણ આપવામાં આવી છે જેના પર ક્લિક કરીને તમે સરળતાથી એપ ડાઉનલોડ કરી શકો છો. ration card me kyc kaise kare gujarat

રેશન કાર્ડ EKYC ઓનલાઈન Ration Card EKYC Online Gujarat 2025

લેખનું નામ રેશન કાર્ડ eKyc ઓનલાઇન 2025
પોસ્ટ પ્રકાર રેશન કાર્ડ ekyc
વિભાગ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ
Kyc  છેલ્લી તારીખ ……..
યોજનાનું નામ રેશન કાર્ડ યોજના
એપ્લિકેશન નામ મારું eKyc
એપ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
રાજ્યનું નામ ગુજરાત
Kyc મોડ ઓનલાઈન / ઓફલાઈન
સત્તાવાર વેબસાઈટ https://nfsa.gov.in

ઓનલાઈન રેશનકાર્ડ e KYC કેવી રીતે કરવું તે જાણો Ration Card EKYC Online Gujarat 2025

તમારે રેશનકાર્ડ માં એ કેવાયસી કરવા માટે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો તેના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે જેનું નામ છે મીરા રેશન 2.0 play store પરથી તમે ડાઉનલોડ કરી અને કેવાયસી કરી શકો છો Ration card me kyc kaise kare gujarat status check Ration card me kyc kaise kare gujarat online Ration card me kyc kaise kare gujarat download

તમે રેશનકાર્ડમાં રેશનકાર્ડ e KYC કરવા માંગતા હોય તો સંપૂર્ણ માહિતી વિગતવાર સ્ટેપ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી નીચે લેટ આપેલ છે તે પ્રમાણે તમે કરશો એટલે તમારી ઘરે બેઠા રેશનકાર્ડમાં EKYC છે થઈ જશે ક્યાંય ઓફિસના કે દુકાનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે.

મોબાઈલ નંબર બંધ થઈ ગયો તો તમને PM કિસાન યોજના પૈસા નહીં મળે! આ વેબસાઇટ પર તરત જ અપડેટ કરો 

રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવું શા માટે જરૂરી છે? Ration Card EKYC Online Gujarat 2025

કેન્દ્ર સરકાર દ્વારા બધા લોકોને આદેશ આપવામાં આવ્યો છે કે જો તમારે પણ રેશનકાર્ડ હોય તો તમારે તમામ રેશનકાર્ડ ધારકોની ઈ કેવાયસી શું કરવું ફરજિયાત છે કારણ કે હાલમાં એવા કેટલાય લોકો છે જે રેશનકાર્ડમાં ફ્રોડ કરે છે ખોટી રીતે અનાજ લઈ જાય છે અને જે અસલી રેશનકાર્ડ ધારકો છે તેમના સુધી અનાજ પહોંચતું નથી એટલે આ ડિસિઝન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે ઝડપથી તમે રેશનકાર્ડમાં એ ઈ કેવાયસી કરશો તો ફાયદામાં રહેશો એટલે જે ખોટી રીતે અનાજ મેળવે છે તે બંધ થઈ જશે અને તમને ફાયદો થશે

રેશન કાર્ડ eKyc ઓનલાઈન છેલ્લી તારીખ ક્યારે છે? Ration Card EKYC Online Gujarat 2025

રેશનકાર્ડ માટે કેવાયસી કરાવવાની લાશ તારીખ સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2014 આપવામાં આવી હતી પણ અત્યારે લંબાવવામાં આવી છે કારણ કે એવા કેટલાય લોકો છે કે જેમણે હજુ સુધી રેશનકાર્ડ માં કેવાયસી કરાવ્યું નથી તો તેમને લાભ મળે તે માટે તારીખ માં વધારો કરવામાં આવ્યો છે તો તમે ઝડપી અને તેટલું રેશનકાર્ડમાં કેવાયસી કરી દેવું જોઈએ જેની સંપૂર્ણ વિગતવાર માહિતી અમે નીચે આપેલ છે.

આ બે અરજીઓ રેશન કાર્ડ eKyc ઓનલાઈન કરવા માટે જરૂરી રહેશે. Ration Card EKYC Online Gujarat 2025

રેશન કાર્ડ EKYC ઓનલાઈન: તમે પણ જાતે ઘરે બેઠા કેવાયસી કરવા માંગતા હો તો તમારે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તમામ માહિતી નીચે વિગતવાર મળશે.

  1. મારું eKYC
  2. આધાર ચહેરો આર.ડી

Ration Card EKYC Online Gujarat 2025: મોબાઈલ થી ચહેરો બતાવીને રેશનકાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

  1. સૌથી પહેલા તમારે Google Play Store પરથી Mera KYC એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  2. આ સાથે, આધાર ફેસ આઈડી એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરો
  3. મેરા કેવાયસી એપ ખોલો અને મંજૂરી આપો બટન પર ક્લિક કરો અને બધી પરવાનગીઓને મંજૂરી આપો.
  4. આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે.
  5. આ પછી તમારે રેશન કાર્ડ લાભાર્થીનો આધાર કાર્ડ નંબર દાખલ કરીને આધાર OTP ની ચકાસણી કરવી પડશે.
  6. આ પછી તમને eKYC અથવા ફેસ રેકગ્નિશનનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
  7. તમારે તમારા કેમેરાનો ઉપયોગ કરીને તમારા ચહેરાને સિસ્ટમ સાથે મેચ કરવો પડશે.
  8. સિસ્ટમ દ્વારા તમારા ચહેરાની ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે.બાયોમેટ્રિક પરિમાણોના આધારે તમારી આંખો અને ચહેરાની ઓળખ કરવામાં આવશે.
  9. જ્યારે સિસ્ટમ તમારા ચહેરાને ઓળખે છે, ત્યારે તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે.
  10. વેરિફિકેશન પછી તમને એક કન્ફર્મેશન મેસેજ અથવા ઈમેલ આવશે,કે તમારું રેશન કાર્ડ eKYC કરવામાં આવ્યું છે.

Ration Card EKYC Online: Important Links

Home Page Click Here
Mera eKYC App Download Click Here
Face RD App Download Click Here
Official Website Click Here

Join WhatsApp

Join Now

Leave a Comment