સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા દેશભરમાં આવેલી પોતાની વિવિધ શાખાઓ ખાતે પ્રોબેશનરી ઓફિસર્સની ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મગાવવામાં આવે છે. આજના સમાચાર મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસર્સની 600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં બિનઅનામત કેટેગરી માટે 240 અને બાકીની જગ્યાઓ અનામત કેટેગરી માટે ફાળવવામાં આવી છે. ઉમેદવારો પાસે કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે, અને વય મર્યાદા 21થી 30 વર્ષ રાખવામાં આવી છે.
SBI PO Recruitment 2025 પગારધોરણ :
- રૂા. ૪૮૪૮૦-૮૫૯૨૦ના સ્કેલમાં, ઉપરાંત અન્ય અનેક લાભો મળવાપાત્ર છે.
SBI PO Recruitment 2025 જગ્યાની વિગત :
કુલ ૬૦૦ જગ્યા પૈકી
બિનઅનામત ૨૪૦ જગ્યા તેમજ બાકીની જગ્યાઓ અનામત કેટેગરીના ઉમેદવારો તેમજ વિકલાંગ ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. જગ્યાની વિશેષ માહિતી માટે આપે મૂળ જાહેરખબર જોવાની રહેશે.
SBI PO Recruitment 2025 શૈક્ષણિક લાયકાત :
આ માટે કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
અહીં સ્નાતકનાં છેલ્લાં વર્ષની પરીક્ષા દેનારા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ આવા ઉમેદવારોનું પરિણામ તા. ૩૦-૦૪-૨૦૨૫ પહેલાં આવી જવું જોઈએ, કારણ કે તેમણે ઈન્ટરવ્યૂ સમયે ગ્રેજ્યુએશન પાસ કર્યા અંગેનું પ્રૂફ રજુ કરવાનું રહેશે.
SBI PO Recruitment 2025 વયમર્યાદા :
તા. ૦૧-૦૪-૨૦૨૪ના ૨૧થી ૩૦ વર્ષ હોવી જરૂરી છે. ઉમેદવારનો જન્મ તા. ૦૧-૦૪-૨૦૦૩થી તા. ૦૨-૦૪-૧૯૯૪ વચ્ચે કે આજ તારીખે થયો હોવો જરૂરી છે. ઉપલી વયમાં ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષ, એસસી/એસટી કેટેગરીના ઉમેદવારોને
SBI PO Recruitment 2025 અરજી ફી
અરજી ફી જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 750 છે, જ્યારે એસસી, એસટી અને પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે ફી મુક્ત છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી, 2025 છે.
SBI PO Recruitment 2025 પસંદગી પ્રક્રિયા :
અહીં ભરતી [ માટે સૌપ્રથમ ઉમેદવારોની ઓનલાઈન પ્રીલિમ પરીક્ષા ત્યારબાદ સફળ અને મેરિટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોની ઓનલાઈન મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ મેરિટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોની સાયકોલોજી ટેસ્ટ, ઈન્ટરવ્યૂ અને ગ્રુપ ટેસ્ટ લેવામાં આવશે.
ઓનલાઈન પ્રીલિમ પરીક્ષા તા. આઠથી ૧૫ માર્ચ, ૨૦૨૫ના ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, હિંમતનગર, જામનગર ખાતે લેવામાં આવશે. ઓનલાઈન પ્રીલિમ પરીક્ષા કુલ ૧૦૦ પ્રશ્ન અને ૧૦૦ માર્ક્સની હેતુલક્ષી પ્રકારની હશે, જેમાં અંગ્રેજી ભાષાના કુલ ૪૦ પ્રશ્ન, જે માટે ઉમેદવારોને ૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના ૩૦ સ્નાતક પછી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિસર બનવાની તક
SBI PO Notification 2025 PDF- Click to Download
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |