SBI TFO Recruitment 2025 :તમે SBIમાં સીધી નોકરી મેળવી શકો છો, 150 પોસ્ટ માટે ભરતી, જાણો અરજી કેવી રીતે કરવી પગાર ₹64,000 મિત્રો તમે પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા માગતા હોય તો સીધી ભરતી આવી ગઈ છે ખાલી જગ્યા ઉપર તમે અરજી કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ અરજી કરી શકો છો 23 જાન્યુઆરી આપવામાં આવેલ છે તો તેની પહેલા તમે અરજી કરી શકો છો