Power Tiller Yojana 2025 Gujarat Registration: ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂતો માટે સારી યોજના લાવ્યા છે એ સેનાથી ખેડૂતો ખેતી માટે સારી રીતે મદદ થાય તેવું પાવર ટીલર મશીન છે જેના પર ગુજરાત સરકાર સબસીડી આપી રહી છે તો તમે જલ્દીથી નોંધણી કરાવી શકો છો નોંધણી કરાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો
પાવર ટીલર મશીન એ ખેડૂતો માટે ખેતીમાં ઉપયોગી અને સમય બચાવનાર સાધન છે, જે જમીનની ઉત્તમ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે સબસીડી સહાય છે. આ યોજના મુખ્યત્વે ખેડૂત ભાઈઓને આર્થિક ભાર ઘટાડવા અને તેમની ખેતી વધુ અસરકારક બનાવવા માટે છે.
પાવર ટીલર યોજના 2025 જરૂરી દસ્તાવેજો: Power Tiller Yojana 2025 Required Documents:
- જમીનના 7/12 ઉતારા
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો.
- મોબાઈલ નંબર.
પાવર ટીલર યોજના 2025 મળવાપાત્ર લાભ: Power Tiller Yojana 2025 Eligible Benefits
ખેડૂત ભાઈઓ માટે ગુજરાત સરકારે એક નવી અને ઉપયોગી યોજના શરૂ કરી છે, જેનું નામ પાવર ટીલર યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીના કામ માટે પાવર ટીલર મશીન ખરીદવા માટે 40% થી 50% સુધીની સબસીડી આપવામાં આવશે. સરકાર દ્વારા ખેડૂતોને મશીન ખરીદવા માટે ₹40,000 થી ₹60,000 સુધીની સહાય મળી શકે છે.
ખેડૂતો માટે ગુડ ન્યૂઝ , કિસાન પરિવહન યોજના માટે તા.૨ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે
પાવર ટીલર યોજના 2025 માટે અરજી ક્યાં કરવી ? apply for Power Tiller Yojana 2025
Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- તમારું નજીકનું ખેડૂત સેવા કેન્દ્ર અથવા યોજના માટેની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- આ ઓનલાઈન નોંધણી માટે ગુજરાત સરકારના iKhedut પોર્ટલ પર પણ નોંધણી કરી શકો છો.
- પોર્ટલ પર તમારું લોગિન બનાવો અથવા અગાઉથી ઉપલબ્ધ લોગિનનો ઉપયોગ કરો.
- “પાવર ટીલર મશીન યોજના” પસંદ કરો અને જરૂરી માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને અરજી સબમિટ કરો.