વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી લેવા માટે તૈયારી કરે છે અને એવા છે જે ગરીબ પરિવારમાંથી આવે છે જે પૈસાના કારણે તેઓ ભણી શકતા નથી સરકાર દ્વારા કોચિંગ સહાય યોજના છે જેમાં વિદ્યાર્થીને ભણવા માટે 20,000 રૂપિયા ની કોચિંગ સહાય આપવામાં આવશે બિન સરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા કોચિંગ કે ખાનગી ટ્યૂશન માટે પણ સરકાર સહાય આપે છે. Coaching Sahay Yojana Gujarat 2025
વિકાસતી જાતિના વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પહેલેથી જ તૈયારી કરવામાં સહાય કરવા માટે કોચિંગ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, યુપીએસસી (UPSC), જીપીએસસી (GPSC), પંચાયત સેવા પસંદગી બોર્ડ, સ્ટેટ કમિશન, બેંક, ગૌણ સેવા પસંદગી મંડળ, રેલવે ભરતી બોર્ડ અને સ્ટાફ સિલેક્શન કમિશન જેવી પરીક્ષાઓ માટે તાલીમ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
કોચિંગ સહાય યોજના 2025 નો હેતુ Coaching Sahay Yojana Gujarat 2025
વિદ્યાર્થી મિત્રો આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે પણ પૈસા નથી તે સરકાર આપશે કોચિંગ સહાય યોજના દ્વારા વિદ્યાર્થીને 20 હજાર રૂપિયા ની સહાય મેળવી શકે છે અને જીપીએસસી એપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત પરીક્ષા જે પરીક્ષાઓમાં તૈયારી કરી અને નોકરી મેળવી શકે છે તો જાણો કોચિંગ સહાય યોજના વિશે માહિતી.
કોચિંગ સહાય 2025 મેળવવા માટેની પાત્રતા Coaching Sahay Yojana
સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા આ યોજના ઓનલાઈન મુકવામાં આવેલ છે જેના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ
- મૂળ ગુજરાતના વતની હોવા જરૂરી.
- શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પાત્ર.
- સરકારી ભરતી માટે જરૂરી લાયકાત અને વય મર્યાદા ધરાવવી જરૂરી.
- શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછા 50% ગુણ અનિવાર્ય.
- કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા સુધી.
- હાજરીનું પ્રમાણપત્ર અને સંસ્થાનું પ્રમાણિત સર્ટિફિકેટ રજૂ કરવું આવશ્યક.
- લાભ ફક્ત એક જ વખત મળશે.
નમો લક્ષ્મી યોજના 2025: સરકાર દીકરી ને શિક્ષણ માટે ₹50000 ની શિષ્યવૃત્તિ આપી રહી છે.
કોચિંગ સહાય યોજના 2025 હેઠળ મળવાપાત્ર લાભ Coaching Sahay Yojana Gujarat 2025
20 હજાર સુધીની મદદ મળશે આ યોજના હેઠળ 20 હજાર વિદ્યાર્થીઓ સુધીની સહાય આપવામાં આવશે. જે તેના બેંક ખાતામાં સીધું ચૂકવવામાં આવશે . જો કે, તે પહેલા તેણે પોર્ટલ પર નોંધણી સમયે કેટલાક દસ્તાવેજો આપવા પડશે.
Coaching Sahay Yojana 2025 જરૂરી દસ્તાવેજો
- ઓનલાઇન અરજી
- આધારકાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- ક્રિમિલિયર સર્ટિફિકેટ
- રહેઠાણનો પુરાવો
- ધોરણ 10 અને 12 અને સાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમાં ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્ર
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
- જે સંસ્થામાં અભ્યાસ કરતા હોય તે સંસ્થા નું પ્રમાણપત્ર
- ફી ની પહોંચ
- આવકનો દાખલો
કોચિંગ સહાય યોજના 2025 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Coaching sahay yojana gujarat apply online
Coaching sahay Yojana Gujarat apply online કોચિંગ સહાય યોજના 2025: ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? ફોર્મ કેવી રીતે ભરવું?
- તમારે @dsagsahay.gujarat.gov.in ની સત્તાવાર સાઇટ પર જવું પડશે .
- જ્યાં દિગ્દર્શકે “લાભાર્થી અરજી ફોર્મ” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાંથી ST માટે જરૂરીયાતોની તૈયારી માટે કોચિંગ સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે પહેલાથી સિટીઝન લોગીન બનાવ્યું નથી, તો તમારે અહીં ન્યૂ યુઝર રજીસ્ટર પર ક્લિક કરવું પડશે.
- રજીસ્ટ્રેશન પછી તમારે ID પાસવર્ડ બનાવવો પડશે અને લોગીન કરવું પડશે જેથી વિદ્યાર્થીઓ અરજી કરી શકે.
મહત્વપૂર્ણ લિંક
- અધિકૃત સૂચના: અહીં ક્લિક કરો
- વપરાશકર્તા માર્ગદર્શિકા કેવી રીતે અરજી કરવી: અહીં ક્લિક કરો
- કોચિંગ સહાય ઓનલાઇન અરજી કરો: અહીં ક્લિક કરો