Ration Card E KYC Gujarat 2025: સાવ સરળ ઘરે બેઠા મોબાઈલથી રેશનકાર્ડ e-Kyc કરો આ નવી રીતે

Ration Card E KYC Gujarat 2025
---Advertisement---

Ration Card E KYC Gujarat 2025: મિત્રો રેશનકાર્ડ કેવાયસી કરવાનું તમારે પણ બાકી હોય તો તમે પણ જલ્દીથી કરી દેજો કારણ કે ગુજરાત સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે મોબાઈલથી પણ કરી શકો છો ઘરે બેઠા મોબાઈલથી રેશનકાર્ડ કરવા નીચે આપેલ પગલા ફોલો કરો રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું રેશનકાર્ડ ચેક kyc online, ration card e-kyc online gujarat, રેશન કાર્ડ ઓનલાઇન ચેક

તમે ઘરે બેઠા પણ મોબાઈલ થી માય રેશનકાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેશન કાર્ડ KYC છે ફ્રી માં કરાવી શકો છો. Ration card KYC Gujarat

રેશન કાર્ડ E-KYC કરવા માટે રીત Gujarat Ration Card KYC online 2024

તમે રેશનકાર્ડ કેવાયસી છે બે રીતે કરાવી શકો છો એક My Ration gujarat Mobile Application થી ઘરે બેઠા કરાવી શકો અને બીજું છે તમે તમારા ગામના એ ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ અને e-KYC કરાવી શકે છે. અને બીજો કેતન મહાનગર પાલિકા અને મામલતદાર કચેરીએ જઈ અને રૂબરૂ રેશનકાર્ડ માટે કેવાયસી કરાવી શકો છો

ration card e-kyc online gujarat

રેશનકાર્ડ e-KYC કરવા માટે ડોક્યુમેન્ટ Ration Card e-kyc gujarat documents 2024 રેશનકાર્ડ e-KYC માટે જરૂરી દસ્તાવેજો (ગુજરાત 2024)

ગુજરાતમાં રેશનકાર્ડ માટે e-KYC કરાવતી વખતે તમે જે દસ્તાવેજોની જરૂર પડશે, તે નીચે આપેલા છે:

  • e-KYC માટે જરૂરી વિગતો:
  • રેશનકાર્ડ નંબર: તમારું રેશનકાર્ડ નંબર.
  • મોબાઈલ નંબર: રેશનકાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર.
  • આધાર નંબર: તમારું આધાર કાર્ડ નંબર.

Ration Card e-Kyc Online Gujarat

રેશનકાર્ડ સાથે E-KYC કેવી રીતે કરવું રેશન કાર્ડમાં કેવાયસી કેવી રીતે કરવું? Ration Card eKYC સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફૉલો કરો 

Gujarat Ration Card eKYC step-by-step process ગુજરાતીમાં Ration Card eKYC Online કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ:

  1. તમારા મોબાઇલના ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ગુજરાત My Ration App gujarat અને Face Reader App ડાઉનલોડ કરો.

Ration Card e-Kyc Online Gujarat

રેશનકાર્ડ મોબાઇલ નંબર વેરિફાઇ કરો:

  • જે વ્યક્તિના નામ પર રેશનકાર્ડ છે તો મોબાઈલ નંબર દાખલ કરો. “OTP મોકલો” બટન દબાવો. તમારા આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર હશે ઓટીપી આવશે તે OTP દાખલ કરો.

Ration Card e-Kyc Online Gujarat

Aadhaar eKYC વિકલ્પ પસંદ કરો:

  1. હવે તમારે ફોન કરજે અને Aadhaar eKYC તેના પર ક્લિક કરવાનું રહેશે

Ration Card e-Kyc Online Gujarat

રેશનકાર્ડ કાર્ડને લિંક પ્રોફાઈલ સેટ કરો:

  • રેશનકાર્ડ કેવાયસી કરવા માટે તમારે પ્રોફાઇલમાં જઈ અને 4 અંક નો પાસવર્ડ સેટ કરવો પડશે પછી રેશનકાર્ડ લિંક કરવું પડશે.

આધાર E-KYC કરો

 

રેશનકાર્ડ 4 નંબર દાખલ કરો:

  • હવે તમારે રેશનકાર્ડ ના ચાર આંકડા નાખવાનો રહેશે પછી નીચે ઓપ્શન હશે ” તમારો રેશનકાર્ડ લિંક કરો” તેના પર ક્લિક કરવાનું

Ration Card e-Kyc Online Gujarat

આધાર ફેસ રીડર લિંક:

  • એક નવું વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર લિંક હશે. તેની પર ક્લિક કરો અને ચેક બોક્સ ખૂલે છે, જેમાં કાર્ડની વિગતો મેળવવી પડશે.

રેશનકાર્ડ કાર્ડને લિંક

રેશનકાર્ડ કાર્ડ નંબર દાખલ કરો:

એક નવું છે તેમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે રેશનકાર્ડ નંબર નાખશે એટલે તમારા રેશનકાર્ડ માં જેટલા સભ્યો છે તેમનું નામ બતાવશે એમાં થી તમારે કયા સભ્યોનું eKYC કરવું છે તેના પર ક્લિક કરવાની રહેશે

eKYC

eKYC સ્ટેટસ ચેક કરો:

હવે એક નાનું ખાનું બતાવશે તેમાં રેશનકાર્ડ ના સભ્યો ના નામ હશે જે સભ્યના નામ આગળ એ કહેવાય છે ના બતાવતી સભ્યો માટે તમે રેશનકાર્ડ કરી શકો છો તેના eKYC માટે પસંદ કરો.

Ration Card e-Kyc Online Gujarat

OTP જનરેટ અને વેરિફાઇ કરો:

  1. એક નવું ખુલશે તમારા મોબાઇલમાં ઓટીપી આવી હશે કે ખાનામાં તમારો ઓટીપી નાખો.

Ration Card e-Kyc Online Gujarat

Selfie માટે Face Reader એપ્લિકેશન:

  • તમારું Face Authentication કરવા માટે Aadhaar FaceRD એપ્લિકેશન ઓપન થશે.
  • ફોટો લેતી વખતે સૂચનાઓનું પાલન કરો:
  • ચહેરો લીલી સીમાની અંદર રાખો.
  • આંખો ખુલ્લી રાખો.
  • બે વખત આંખો પલકાવવી જરૂરી છે.

Ration Card e-Kyc Online Gujarat

સબમીટ કરો:

સબમીટ કર્યા પછી તમારા રેશનકાર્ડ kyc થઈ ગયું છે હવે ચિંતા કરવાની જરૂર નથીહવે ચેક બોક્સ પર ક્લિક કરીને સબમીટ કરો. ત્યારબાદ સફળતાપૂર્વકનું મેસેજ મળશે.

Join WhatsApp

Join Now

Leave a Comment