તમારા રેશનકાર્ડ ઈ કેવાયસી છે કે નહીં? ઘરે બેઠા ચેક કરો આ રીતે ! Ration card online check Gujarat 2025

Ration card online check Gujarat 2025
---Advertisement---

તમારા રેશનકાર્ડ ઈ કેવાયસી છે કે નહીં? ઘરે બેઠા ચેક કરો આ રીતે ! સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાશન વિતરણમાં પારદર્શિતા લાવવા અને યોગ્ય હકદારોને આફત પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું મહત્વપૂર્ણ છે. જો તમે અત્યાર સુધી તમારું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, તો તાત્કાલિક તે પૂર્ણ કરો. Ration card online check Gujarat 2025

રેશનકાર્ડ ઈ કેવાયસી શા માટે જરૂરી છે? Ration card online check Gujarat 2025

રેશનકાર્ડ ઈ કેવાયસી છે કારણ કે હાલમાં કેટલાક ડોડ કરી છેતરપીને કરી અને આનાથી જતા હોય છે અને બરોબર ગોડાઉન માહિતી પણ લઈ જતો હોય છે એટલે એ કહેવાય છે કરેલું હોય તો ખબર પડે કે કેટલા લોકોને અનાજ આપ્યો અને હવે આના કેટલું વધ્યું છે તે પ્રમાણે સરકાર ડેટા કલેક્ટ કરે છે ભ્રષ્ટાચાર રોકવા અને છેતરપિંડી અટકાવવા માટે. તે સુનિશ્ચિત કરે છે કે રાશન વિતરણ યોગ્ય વ્યક્તિઓને થાય. ખાદ્ય સુરક્ષા એક્ટ હેઠળ રાશનકાર્ડ ધારકોને મફત અથવા સબસિડીયુક્ત રાશન મળે છે, જે રેશનકાર્ડ ઈ કેવાયસી પૂરું કર્યા વિના શક્ય નથી. ration card online check near

વિદ્યાર્થીઓને શિક્ષણ માટે 6.5 લાખ રૂપિયાની લોન આપશે, જલ્દીથી કરો અરજી

રેશનકાર્ડ ઈ કેવાયસી માટે જરૂરી દસ્તાવેજો Documents required for ration card e-KYC Gujarat

રેશનકાર્ડ ઈ-કેવાયસી માટે જરૂરી દસ્તાવેજો

  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ (મોબાઇલ સાથે લિંક હોવું જરૂરી)

રેશનકાર્ડ ઈ કેવાયસી પ્રક્રિયામાં કોઇ ચાર્જ લેવામાં આવશે કે નહીં?

સરકાર દ્વારા રેશનકાર્ડ માં કેવાયસી કરવા માટે ખૂબ પૈસા લેવામાં આવતા નથી અને જો કોઈ દુકાન બહાર તમારી પાસે વધારે પૈસા માંગે તો તમે ફરિયાદ કરી શકો છો.

તમામ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના મળી રહી છે, જલ્દી અરજી કરો

રેશનકાર્ડ ઈ કેવાયસી ના ફાયદા ration card e-kyc online gujarat

  • તમને રેશનકાર્ડ દ્વારા મળતું અનાજ બંધ નહીં થાય
  • જો કોઈ છેતરપિંડી અનાજ લેતી હશે તો એ પકડાઈ જશે
  • તમારું રેશનકાર્ડ લિંક હશે તો તમને બધી યોજનાઓનો લાભ મળશે
  • તમે રેશનકાર્ડમાં એ કહેવાય છે કરી અને ઘણા ફાયદા મેળવી શકો છો

ઘરે બેઠા રેશનકાર્ડ ઈ કેવાયસી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? ration card ekyc status check gujarat

  • ration card ekyc gujarat રાજ્યની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (PDS) વેબસાઈટ ખોલો.
  • તમારા રેશનકાર્ડ નંબર દાખલ કરો.
  • ration card ekyc gujarat સ્ટેટસ ચેક બટન પર ક્લિક કરો.

સાવ સરળ ઘરે બેઠા મોબાઈલથી રેશનકાર્ડ e-Kyc કરો આ નવી રીતે

Ration card ekyc status check app download

  • સૌપ્રથમ તમારા ફોનમાં My ration એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે
  • એપ ખોલો અને આધાર સિડિંગ વિકલ્પ પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ અથવા રેશનકાર્ડ નંબર દાખલ કરો અને સર્ચ બટન દબાવો.
  • તમારી ઈ-કેવાયસી સ્થિતિ તાત્કાલિક જોવા મળશે.

Join WhatsApp

Join Now

Leave a Comment