Namo Saraswati Yojana Gujarat 2025
ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા રાજ્યોના વિદ્યાર્થીઓને ₹10,000 થી રૂપિયા 15000 સુધીની નાણાકીય સહાય
—
આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે તેના માટે અગાઉ આપણે ઘણી બધી યોજનાઓ ...