ટાટાના 3kW સોલાર સિસ્ટમ પર ₹85,800 ની સબસિડી મળે છે , ઉનાળામાં વીજળીના બિલથી છુટકારો !

Tata 3 Kw Solar System Price
---Advertisement---

ટાટાના 3kW સોલાર સિસ્ટમ પર ₹85,800 ની સબસિડી મળે છે , ઉનાળામાં વીજળીના બિલથી છુટકારો ! ઉનાળાની ઋતુ આવતાની સાથે જ વીજળીના બિલમાં વધારો આ લાગશે કેમ કે ઘરમાં એસી કુલર પંખા અને બીજા ઘણા બધા ઈલેક્ટ્રીક સાધનો વાપરતા હોય છે જેના કારણે થવા લાગે છે, કે તમે પણ સોલર સિસ્ટમ લગાવશો અથવા લગાવવાનું વિચારી રહ્યા છો તો કેન્દ્ર સરકાર દ્વારા તમને સબસીડી આપવામાં આવશે અને સોલર સિસ્ટમ એ સૌથી સારામાં સારો વિકલ્પ છે જેનાથી તમને લાઈટ બિલ ઓછું આવશે. Tata 3 Kw Solar System Price

ઉનાળામાં વીજળી બિલની સમસ્યા ઉકેલ Tata 3 Kw Solar System Price

ઉનાળાની ઋતુમાં વીજળીના બિલમાં વધારો થવો સામાન્ય છે. જ્યારે એસી, કુલર અને પંખાનો સતત ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે બિલ આવે છે વધારે અને પૈસાની તંગી પડે છે તો તમે પણ ટાટાની સોલાર સિસ્ટમ લગાવી અને ઘરનું બિલ બચાવી શકો છો.

સબસિડી

તમારે સબસીડી 85,800 રૂપિયા આપવામાં આવે છે તેના દ્વારા તમે ત્રણ સિસ્ટમ મળતી હતી તમને ૮૫ હજારની સબસીડી આપવામાં આવશે …ઉદાહરણ તરીકે તમે ટાટાની ત્રણ કિલો વોટની સોલાર સિસ્ટમ લગાવી છે જેને બજાર કિંમત છે 1,80000 તમને 94 હજાર રૂપિયામાં સોલાર સિસ્ટમ મળશે

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના પ્રક્રિયા

પીએમ સૂર્યઘર યોજના હેઠળ તમે ઘરે બેઠા ઓનલાઈન પણ અરજી કરી શકો છો જે તમારે યાદી પસંદ કરવાની રહેશે કે તમારે કેટલા કિલો લગાવવાની તેમના માટે તમારે ડોક્યુમેન્ટ ની વાત કરવી હોય તો આધાર કાર્ડ તમારો ફોટો બસ આ દસ્તાવેજ ની જરૂર પડશે તે સબમિટ કરશે એટલે તમારી સોલાર પેનલ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે અને તમને મેસેજ મળશે ત્રીસ દિવસની અંદર તમને સબસીડી આપવામાં આવશે પૈસા ડાયરેક્ટ તમારે બેંક ખાતામાં જમા થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment